Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી ખાવડીમાં જાહેરમાં જુગાર રમતા 4 લોકો પકડાયા:મેઘપર પોલીસે દરોડો પાડી 10,780 રૂપિયા રોકડા જપ્ત કર્યા

    1 day ago

    જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી ખાવડી ગામની આંબાવાડીમાં મેલડી માતાજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હતો. આ માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે તીનપત્તીનો જુગાર રમતા ચાર લોકોને પકડ્યા હતા. પકડાયેલા લોકોમાં દેવાણંદભાઈ વજણભાઈ સંઘીયા (ઉંમર 48), સિકંદરભાઈ સતારભાઈ બુખારી (ઉંમર 31), અજિતસિંહ બહાદુરસિંહ પરમાર (ઉંમર 46) અને જયેશભાઈ જટાશંકરભાઈ જોષી (ઉંમર 54) નો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી 10,780 રૂપિયા રોકડા અને ગંજીપત્તાના પાના સહિતનો સામાન જપ્ત કર્યો હતો. મેઘપર પોલીસે આ ચારેય સામે જુગારધારા કલમ 12 હેઠળ કેસ દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામજોધપુરમાં જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા:પાળેશ્વરનેશના ઘાસના ગોડાઉન પાસે દરોડો, રૂ.10,150 રોકડ જપ્ત
    Next Article
    છાત્રોડામાં શ્રદ્ધાળુઓ કરશે બાબા અમરનાથ બર્ફીલી ગુફાના દર્શન:સતત 19 વર્ષથી છત્રેશ્વર-પત્રેશ્વર મહાદેવ મંદિરે આયોજન, વૃક્ષ વિતરણ અને રક્તદાન કેમ્પ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment