Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિવહન પોર્ટલથી ધીમી ગતિથી લોકો પરેશાન:5Gના જમાનામાં પરિવહન પોર્ટલની ગોકળગાય ગતિ, 20 મિનિટનું એક કામ બે કલાકે પૂરું થાય છે

    1 week ago

    અમદાવાદ સહિત રાજ્યભરની આરટીઓ કચેરીમાં પરિવહન પોર્ટલ અટકી અટકીને ચાલવાના કારણે લોકોનાં સામાન્ય કામો થઈ શકતાં નથી. પરિવહન પોર્ટલનો ઉપયોગ લોકોનાં નામ ટ્રાન્સફર કરવા, ડ્રાઇવિંગ ટેસ્ટની અપોઇન્ટમેન્ટ લેવા, ટેક્સ ગણતરી, વાહનની આરસી બુકમાં સુધારો કરવા સહિતનાં કામો માટે થાય છે, પરંતુ પોર્ટલ ધીમું ચાલવાને કારણે આ કામો અટવાયાં છે. એક કામ પૂરું થવામાં જ્યાં 20 મિનિટ લાગતી હોય તેમાં બે કલાક સુધી અરજદારોએ રાહ જોવી પડે છે. જોકે આરટીઓ કચેરીના અધિકારીઓ છેલ્લા કેટલાક સમયથી એક જ જવાબ આપે છે કે, આ સમસ્યાનો ઉકેલ ગાંધીનગરથી જ આવી શકશે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર આરટીઓના સર્વરને જોતું હોય છે, પણ છેલ્લા કેટલાક સમયથી વર્ષો જૂની સિસ્ટમ ઉપયોગમાં લેવાતા સરખી રીતે કામગીરી થઈ શકતી નથી કે વાહન વ્યવહાર વિભાગ પણ આ બાબતે ગંભીર નથી.
    Click here to Read More
    Previous Article
    ઓપન સ્કૂલિંગનો ટ્રેન્ડ:NEET-UG 2025માંથી 10 વિદ્યાર્થીએ ઓપન બોર્ડમાં અભ્યાસ કરીને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો
    Next Article
    UCC બિલના વિરોધમાં આક્રમક કાર્યક્રમોનું આયોજન:યુનિફોર્મ સિવિલ કોડ બિલને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment