Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાકારક સીરપ ઝડપાયું:અકસ્માત બાદ કારમાંથી 599 બોટલ નશીલુ સીરપ મળ્યું, 3 શખ્સ ફરાર

    20 hours ago

    કેશોદ નજીકના ચાંદીગઢ પાટીયા પાસે વેરાવળ હાઇવે રોડ પર જીજે 10 ડીજે 3848 નંબરની કારનો અકસ્માત થયો છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે 3 અજાણ્યા શખ્સો કારમાંથી પૂંઠાના બોક્સ લઈને રોડ ઉપર આવી ગયા હતા, પરંતુ પોલીસને જોઈને શખ્સો નાસી છૂટ્યા હતા. તપાસ દરમિયાન આ બોક્સમાંથી નશાકારક સીરપનો શંકાસ્પદ મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,00, 632ની કિંમતની 599 નંગ સીરપની બોટલો અને રૂપિયા 2 લાખની અકસ્માતગ્રસ્ત સહિતનો કાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    108એ સર્જ્યો અકસ્માત:108ની ઠોકરે જોષીપરાના મોપેડ ચાલક વૃદ્ધનું મોત
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જવાહર રોડની હાલત બગડી, 15 દી'થી ખોદીને મુકી દીધો, મંદિરના ભક્તો, છાત્રો અને સ્થાનિકો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment