Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 સ્થળોની તપાસ:ધારી - અમરેલી રોડ પરની રેસ્ટોરન્ટમાંથી લીધેલ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર

    2 days ago

    અમરેલી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 14થી 19 સપ્ટેમ્બર દરમિયાન સરકારી, અર્ધસરકારી તથા ખાનગી હોસ્ટેલોમાં કાર્યરત રસોડાં અને કેન્ટીનની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 15 ફૂડ બિઝનેસ ઓપરેટરોની તપાસ કરી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા હાઇજેનિક કન્ડિશન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના શેડ્યૂલ-4 મુજબની સ્વચ્છતા જાળવવા તેમજ પીરસવામાં આવતા ખોરાકની શુદ્ધતા અંગે ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. દરમિયાન જુલાઈ માસમાં બટારવાડી, અમરેલી ખાતેની પેઢીમાંથી લેવાયેલ ગાયના ઘીનો નમૂનો તથા ધારી-અમરેલી રોડ પરની અમીરાસ રેસ્ટોરન્ટમાંથી લેવાયેલ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. બંને પેઢીઓ સામે કાયદા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લામાં સેટેલાઇટ સર્વે ન થતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં‎:અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો
    Next Article
    જાફરાબાદમાં PGVCLના ટીસીમાં આગ ભભુકી:સામા કાંઠા વિસ્તારમાં અંધારપટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment