Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થેલેસેમિયા દર્દીના દાદીએ રેડક્રોસ પરિવારને આશીર્વાદ આપ્યા:ગીર સોમનાથ ચેરમેન અતુલભાઈનો 59મો જન્મદિવસ સાદગીથી ઉજવાયો

    1 day ago

    ગીર સોમનાથ રેડક્રોસ જિલ્લા શાખાના ચેરમેન અતુલભાઈ કાનાબારનો 59મો જન્મદિવસ સાદગીથી ઉજવાયો. આ પ્રસંગે થેલેસેમિયા મેજર દર્દી નવ્યાબા કુલદીપભાઈ રાઠોડના દાદીએ રેડક્રોસ પરિવારને આશીર્વાદ આપ્યા. રેડક્રોસ થેલેસેમિયા બાળકોને નિશુલ્ક બ્લડ પૂરું પાડે છે. અતુલભાઈ એમ. કાનાબાર 9 ઓક્ટોબરે 59 વર્ષમાં પ્રવેશ્યા. તેઓ વ્યવસાયે એડવોકેટ અને રેવન્યુ સલાહકાર છે. તેઓ ભૂતકાળમાં વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક અને બજરંગ દળના સહ સંયોજક રહી ચૂક્યા છે. 1990માં લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા દરમિયાન તેમણે નરેન્દ્રભાઈ મોદી રહી સાથે કામ કર્યું હતું. આજના ડિજિટલ યુગમાં પણ અતુલભાઈ સાદગીથી ટાઈપિંગવાળા મોબાઈલનો ઉપયોગ કરે છે. તેઓ એક્યુપ્રેશરના જાણકાર છે અને લોકોને નિઃસ્વાર્થ સેવા આપે છે. પત્ની દીપ્તિ, પુત્રી હિરવા અને પુત્ર તીર્થના પિતા અતુલભાઈને રેડક્રોસ ગીર સોમનાથ પરિવારે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરની હાજરીમાં વાંકાનેરમાં બાલિકા દિવસ ઉજવાયો:'બાળ લગ્ન રોકો, દીકરીઓના હકોમાં રોકાણ કરો' થીમ પર શિક્ષણ-સુરક્ષાનો સંદેશ અપાયો
    Next Article
    મોરબીનો વિસ્મય ત્રિવેદી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં જીત્યો, હવે આંતર યુનિવર્સિટી કક્ષાએ કરશે પ્રતિનિધિત્વ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment