Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં રોજગાર મેળામાં 573 ઉમેદવારને નોકરીની ઓફર મળી:ધારાસભ્ય અનિકેત ઠાકરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના મેળામાં 24 કંપની હાજર રહી

    8 hours ago

    પાલનપુરમાં ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો. નગરપાલિકા હોલ ખાતે યોજાયેલા આ મેળામાં 1,183 ઉમેદવારોમાંથી 573 લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી. આ મેળામાં ટાટા મોટર્સ, ટાટા ઓટોકોમ્પ ગોસન ગ્રીન એનર્જી, જયભારત મારુતિ, એમ.આર.એફ. ટાયર્સ, મિંડા લાઈટિંગ, મધરસન સુમી સિસ્ટમ્સ, જ્યોતિ સી.એન.સી. અને યાઝાકી ઈન્ડિયા સહિત 24 કંપનીઓ હાજર રહી. ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ, આઈ.ટી.આઈ. પાલનપુરના ફોરમેન નિસર્ગભાઈ પરમાર અને ગિરીશભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા. તેમણે યુવાનોને કૌશલ્ય કેળવી પ્રગતિ કરવા પ્રોત્સાહિત કર્યા. જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિએ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, ઇન્ટરવ્યૂ અને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી.
    Click here to Read More
    Previous Article
    થરાદ-અમદાવાદ હાઈવેની જમીનમાં ‘બિનખેતી’નો ખેલ?:74 દસ્તાવેજો તપાસના રડારમાં, સંપાદન પહેલાં જમીનની કિંમત વધારવાના પ્રયાસ અંગે સરકાર સક્રિય
    Next Article
    ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે:રાજકોટ મનપાનાં સ્ટે. ચેરમેન સહિત પદાધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ-મજૂરોની વ્યથા સાંભળી, મજુરે આક્રોશ ઠાલવતા કહ્યું- પેટનો ખાડો કેમ બુરવો ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment