Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાથી પ્રેરણાપીઠ પગપાળા સંઘનું પ્રસ્થાન:552મા સંઘ મેળા માટે ભાવિક ભક્તો જોડાયા

    2 days ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા વિભાગ દ્વારા પ્રેરણાપીઠ ખાતે યોજાનારા 552મા સંઘ મેળા માટે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું છે. આ પરંપરાગત યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે. કુળદેવી શ્રી ઉમિયા માતાજી અને શ્રી કલ્કિ નારાયણ મહાપ્રભુજીની કૃપા તથા સદગુરુ શ્રી હંસતેજજી મહારાજની પ્રેરણાથી આ 552મો અમૃત મહોત્સવ સંઘમેળો હિંદુ નવા વર્ષ ચૈત્ર સુદ બીજ, એટલે કે 19-20 માર્ચ 2026ના શુભ દિને પ્રેરણાપીઠમાં ભવ્ય રીતે આયોજિત થવા જઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અરવલ્લી-મોડાસા વિભાગમાંથી પગપાળા સંઘ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે આગળ વધી રહ્યો છે. પદયાત્રીઓ ભજનના તાલ સાથે ભક્તિભાવપૂર્વક યાત્રા કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ઇદની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ:રાની મસ્જિદ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર, વેપારીઓમાં ઉત્સાહ
    Next Article
    ભરૂચના ડૉ. વાડોદરીયા 'બેસ્ટ રિસર્ચર એવોર્ડ'થી સન્માનિત:કપાસ સંશોધનમાં 35 વર્ષના યોગદાન બદલ રાજ્યપાલે સન્માનિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment