Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ઇદની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ:રાની મસ્જિદ સહિતના વિસ્તારોમાં લોકોની અવરજવર, વેપારીઓમાં ઉત્સાહ

    2 days ago

    પંચમહાલના મુખ્ય મથક ગોધરા શહેરમાં ઇદ-ઉલ-ફિત્ર તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઇદને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી શહેરના મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગોધરા શહેરના રાની મસ્જિદ સહિતના વિસ્તારોમાં ગ્રાહકોની અવરજવર વધી છે. ખાસ કરીને કપડાં, ચપ્પલ અને ઘરવખરીની ચીજવસ્તુઓની ખરીદી માટે આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. પરિવાર સાથે લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. બજારોમાં ગ્રાહકોની વધતી ભીડને કારણે વેપારીઓમાં પણ સારો વેપાર થવાનો આશાવાદ છે. મોડી રાત સુધી બજારો ખુલ્લા રહી ગ્રાહકોને સેવા આપી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઉના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો:5 આરોપી દોષિત, 37 નિર્દોષ; વેરાવળ કોર્ટ સજા સંભળાવશે; પીડિત પરિવારમાં અસંતોષ- 'આ ન્યાય નહીં, અન્યાય છે'
    Next Article
    મોડાસાથી પ્રેરણાપીઠ પગપાળા સંઘનું પ્રસ્થાન:552મા સંઘ મેળા માટે ભાવિક ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment