Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરવઠા વિભાગે આપી માહિતી:પીએનજીના 5500 ગ્રાહકોએ ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં

    18 hours ago

    વડોદરામાં જે વિસ્તારોમાં પીએનજી ગેસ લાઈન આવેલી છે, ત્યાંના સ્થાનિક લોકોને ગેસ લાઈન લેવા માટે તંત્ર જણાવી રહ્યું છે. બીજી તરફ પીએનજી લાઈન ધરાવતા લોકો પાસે જો સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક સરન્ડર કરવા પણ આદેશ અપાયા છે. તેવામાં 1 મહિનામાં 5,500થી વધુ ગ્રાહકોએ પોતાના ગેસ સિલિન્ડર સરન્ડર કરાવ્યાં હોવાનું અને ગેસના 22 હજાર સિલિન્ડનો સ્ટોક ઉપલબ્ધ હોવાનું પુરવઠા વિભાગે જણાવ્યું હતું. પુરવઠા વિભાગના અધિકારી ગીતા દેસાઈએ જણાવ્યું હતું કે, શહેરમાં એલપીજીનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે. જ્યારે એજન્સીઓ દ્વારા પણ સમયસર સિલિન્ડર આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જોકે હજુ પણ કોમર્શિયલ સિલિન્ડરોની અછત સર્જાઈ છે. જેમાં પુરવઠા વિભાગમાં જ રોજની 20થી વધુ અરજીઓ કોમર્શિયલ સિલિન્ડર મેળવવા માટે કરવામાં આવે છે. ભાસ્કર નોલેજ
    Click here to Read More
    Previous Article
    મતદાર યાદી સામે વાંધા અરજીનો ધોધ:પાલિકાની મતદાર યાદી સામે 90 વાંધા વોર્ડ 3માં સૌથી વધુ 31 અરજી આવી
    Next Article
    કેજરીવાલ અને ભગવંત માનના ભાજપ પર પ્રહાર:20 વર્ષથી વિકલ્પ નહોતો, મશીનમાં હવે ત્રીજું બટન આવ્યું છે: કેજરીવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment