Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુરવઠા તંત્રની 55 સ્થળે તપાસ હાથ ધરી:હોટલ, ફાસ્ટફૂટ સ્ટોલ પરથી ઘરેલુ ગેસના 14 બાટલા જપ્ત

    1 week ago

    પાટણ જિલ્લામાં ઘરેલુ એલ.પી.જી. સિલિન્ડરની કાળા બજારી રોકવા અને સામાન્ય ગ્રાહકોને સમયસર પુરવઠો મળી રહે તે માટે પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે પુરવઠા વિભાગની હોટલ, ઢાબા અને ટી-સ્ટોલ પર ઘરેલુ ગેસનો ગેરકાયદે વપરાશ થતો હોવાની ફરિયાદો મળતા 55 સ્થળોએ સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સિદ્ધપુરના રામદેવ ઢાબા અને પાટણના રીઅલ પેપરીકા, કર્ણાવતી ફાસ્ટફૂડ સહિતના એકમોમાંથી 14 ઘરેલુ સિલિન્ડર જપ્ત કરી 35,916નો મુદ્દામાલ કબજે કર્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યાવસાયિક એકમ ઘરેલુ સિલિન્ડર વાપરતા પકડાશે, તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કડક કાર્યવાહી થશે. ગ્રાહકોએ પણ ગેસનો બિનઅધિકૃત સંગ્રહ ન કરવા અને સુરક્ષા જાળવવા અપીલ કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:સુઈગામથી રાધનપુર જતી ST બસમાં છૂટા પૈસા મુદ્દે હંગામો
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:શહેરને આઠ ઝોનમાં વહેંચી ડ્રેનેજ પાઇપલાઇન નાખી વરસાદી પાણી સરસ્વતી નદીમાં ઠાલવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment