Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    53 હજાર મહિલા માટે ‘સખી સેન્ટર’ બન્યું દીવાદાંડી:આશ્રયથી લઈ તબીબી સહાય

    12 hours ago

    રાજકોટ સહિત રાજ્યમાં મહિલાઓ માટે ‘સખી’ વન સ્ટોપ સેન્ટર આશાનું મોટું કિરણ સાબિત થઈ રહ્યા છે. 34 જિલ્લામાં ધમધમતા આ 36 કેન્દ્રએ મુશ્કેલીમાં મૂકાયેલી દીકરીઓ અને બહેનોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. આ સેન્ટરોમાં પરિવાર, કાર્યસ્થળ કે સમાજમાં હિંસા કે મુશ્કેલીનો ભોગ બનેલી મહિલાઓને એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની મદદ મળી રહે છે. સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા મુજબ, વર્ષ 2017થી અત્યાર સુધીમાં કુલ 53,851 મહિલાને આ કેન્દ્રો દ્વારા સંકલિત સહાય આપવામાં આવી છે. મહિલાઓને કઈ-કઈ સહાય મળી અને શું ફાયદો થયો?
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:મુંબઈમાં ટાઇગર શ્રોફ પર ફાયરિંગ, છેલ્લા નોરતે ખેલૈયાઓ ભીંજાશે, રાહુલ બોલ્યા- જ્ઞાનેશ જાણે છે કિંમત ચૂકવવી પડશે
    Next Article
    સિટી એન્કર:STની વોલ્વો યાત્રિકોની પહેલી પસંદ | માત્ર એક જ વર્ષમાં મુસાફરોની સંખ્યા 138.50% વધીને 1.50 લાખને પાર થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment