Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો:83,450 પર કારોબાર કરી રહ્યો છે, નિફ્ટી પણ 150 પોઈન્ટ ગગડ્યો; બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ વેચવાલી

    18 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 23 નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટ ઘટીને 83,450ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો છે અને તે 25,650 પર કારોબાર કરી રહ્યો છે. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ વેચવાલી જોવા મળી રહી છે. મહાનદી કોલફિલ્ડ્સના IPOનો છેલ્લો દિવસ મહાનદી કોલફિલ્ડ્સના IPOનો આજે છેલ્લો દિવસ છે. IPOની પ્રાઇસ બેન્ડ 129થી 136 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઇશ્યૂ દ્વારા કોલ ઇન્ડિયા 10% હિસ્સો વેચીને આશરે ₹9,500 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. શેરોનું લિસ્ટિંગ 27 નવેમ્બરે થશે. એશિયાઈ શેર બજારમાં આજે ઘટાડો નોંધ: ‘લેબર થેંક્સગિવિંગ ડે’ના કારણે આજે જાપાનનું બજાર બંધ છે. અમેરિકન બજારમાં 19 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 15 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. શુક્રવારે ભારતીય બજારમાં તેજી રહી હતી
    Click here to Read More
    Previous Article
    સુરત ભાજપમાં કથિત 19 લાખના તોડકાંડમાં ભડકો:શહેર પ્રમુખ પરેશ પટેલે સમાચારને ખોટા ગણાવ્યા, તો મનીષ નાયકે 2 વખત વોટ્સએપ પર ફરિયાદ કર્યાંના પુરાવા રજૂ કર્યાં
    Next Article
    ધ્રોલ પોલીસે 72 હજાર બોટલ દારૂ ભરેલી ટ્રક પકડી:સોયલ ટોલનાકા પાસેથી રૂ. 82.05 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ; ત્રણ વોન્ટેડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment