Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસમાં 500 નવી જગ્યાઓ મંજૂર:ડ્રાઇવર કોન્સ્ટેબલની થશે ભરતી, મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં ક્લાસ-3ની જગ્યાઓ ઊભી કરાશે; ₹31.16 કરોડથી વધુની જોગવાઈ

    10 hours ago

    ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ માટે ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ (આર્મ્ડ), વર્ગ-3ની 500 નવી જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ જગ્યાઓ નિયમિત પગાર ધોરણ હેઠળ રહેશે. ગૃહ વિભાગની મંજૂરી બાદ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP HoPF) કચેરી દ્વારા આ અંગેનો પત્ર જાહેર કરવામાં આવ્યો છે. દસ્તાવેજમાં 500 નવી જગ્યાઓ ઊભી કરવા માટે ₹31.16 કરોડથી વધુની નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ભરતી પ્રક્રિયા માટે કચેરીઓને સૂચના નવી જગ્યાઓ ભરવા માટે જરૂરી મંજૂરી, ભરતી અને અન્ય વહીવટી કાર્યવાહી હાથ ધરવા સંબંધિત કચેરીઓને સૂચના આપવામાં આવી છે. આથી આગામી સમયમાં ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગેની પ્રક્રિયા આગળ વધવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    અધિકારીઓના નિર્ણયોને લઈને MLA સતિષ પટેલ આકરા પાણીએ:ખોટા કે મનસ્વી નિર્ણય લેવાશે તો સતીશ પટેલ સૌથી પહેલા વિરોધમાં ઊભો રહેશે. પાર્ટી-પ્રજાને નુકસાન થાય તેવું કામ અમે નહીં થવા દઈએ.
    Next Article
    રિક્ષામાં ઉલટીનું નાટક કરી ચોરી કરનાર ઝડપાયો:નિંદ્રાધીન પત્નીનાં માથા પર પતિએ મોબાઇલનો છૂટો ઘા કરી ઢીકાપાટુનો માર માર્યો, 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment