Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈજનાથ મહાદેવને 500 કમળનો શણગાર:શ્રાવણના નવમા દિવસે રાયગઢ મંદિરમાં વિશેષ આયોજન

    1 day ago

    હિંમતનગરના રાયગઢ ખાતે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના નવમા દિવસે 500 કમળના ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શુક્રવારે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના અર્પિત શુક્લાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, વૈજનાથ મહાદેવ મંદિરમાં તહેવારો અને શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજનો કરવામાં આવે છે. શ્રાવણના નવમા દિવસે યુવક મંડળ દ્વારા આ 500 કમળના ફૂલોનો શણગાર કરાયો હતો. આ ઉપરાંત, હિંમતનગરની હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં 30 કિલો ફૂલોની પદાદીઓથી શણગાર કરવામાં આવ્યો હતો. ઝરણેશ્વર મહાદેવ મંદિરમાં પણ વિવિધ ફૂલોનો ઉપયોગ કરીને દાદાને શણગારવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સિનર ઘૂંટણની ઈજાને કારણે US ઓપનમાંથી ખસી ગયો:વર્લ્ડ નંબર-1એ કહ્યું- જમણા ઘૂંટણને સાજા થવામાં હજુ વધુ સમય લાગશે
    Next Article
    બોટાદમાં રહેણાંક મકાન ધરાશાયી:ઉપરના માળે બાંધકામ દરમિયાન બની ઘટના, ચારનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment