Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંદુકના નાળચે 50 લાખની લૂંટ:સુરતમાં SBI બેંક લૂંટાણી, આપ નેતા સાગર રબારીએ રાજીનામું ધરી દીધું, ગરમી હજુ તોબા પોકારાવશે

    11 hours ago

    સુરતમાં SBI બેંકમાં 50 લાખની લૂંટની ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં લૂંટની ઘટના બની. હથિયારધારી શખસો કર્મચારીઓને બંધક બનાવી 50 લાખની લૂંટ કરી રફુચક્કર થઈ ગયા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો અમદાવાદ સહિત 8 જિલ્લામાં હીટવેવનું 'યલો એલર્ટ’ રાજ્યમાં પહેલીવાર આ સીઝનમાં ગરમીનો પારો 44°Cને પાર પહોંચ્યો છે. કંડલા એરપોર્ટ 45.2°C સાથે સૌથી ગરમ રહ્યું. જ્યારે અમદાવાદ 44.8°C સાથે બીજા નંબર પર રહ્યું. આજે પણ અમદાવાદ સહિત 8 જિલ્લામાં હીટવેવનું 'યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આપ નેતા સાગર રબારીએ આપ્યું રાજીનામું સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. સોશિયલ મીડિયા પર તેમને આ અંગે જાહેરાત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો લિફ્ટ બંધ થઈ જતા બે બાળકો સહિત 11 લોકો ફસાયા સુરતના વેસુ વિસ્તારમાં આશીર્વાદ કોમ્પ્લેક્સમાં લિફ્ટ બંધ થઈ જતા બે નાના બાળકો સહિત 11 લોકો ફસાયા. ફાયરની ટીમે માત્ર 15 મિનિટમાં લિફ્ટના દરવાજાને ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કાલોલ પાસે અકસ્માત, એક જ પરિવારના 4ના મોત પંચમહાલના કાલોલ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં વડોદરાના ખીનજી પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાખ અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે શાંગરીલા-2 આર્કેડમાં આગ લાગી. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ પાર્કિંગ સુધી પહોંચતા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજસ્થાનના બે ગેંગસ્ટરની અમદાવાદમાં ધરપકડ અમદાવાદ LCBએ રાજસ્થાનના બે કૂખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરી છે. ઉદયપુરમાં બે ગેંગ વચ્ચે થયેલી મારામારી દરમિયાન નઇમ ઠોકર ગેંગના સભ્યોએ મળી જાવેદ દાત ગેંગના વ્યક્તિની હત્યા કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વન વિભાગના કર્મીના ભાઈએ કરી સિંહની પજવણી જૂનાગઢના તોરણીયા ગામે વન વિભાગના કર્મચારીના ભાઈ સહિતના શખસો સિંહની પજવણી કરી હોવાની ઘટના સામે આવી છે. તોરણીયાના સરપંચે રેડ કરી ટોર્ચ-લાકડી સાથે તમામને રંગેહાથ ઝડી પાડ્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કૉંગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે ફરિયાદ ગઈકાલે મતદાન સમયે અમદાવાદના કુબેરનગર વોર્ડમાં થયેલી હિંસક અથડામણ મુદ્દે કૉંગ્રેસના ઉમેદવાર સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વી. વી.તોમર સ્કૂલમાં બોગસ વોટિંગ મામલે ભાજપ-કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતના લિંબાયતમાં 24 કલાકમાં બે મર્ડર સુરતના લિંબાયતમાં 24 કલાકમાં બે મર્ડરની ઘટના બની.સગીરાની છેડતી બાબતે ઠપકો આપવા ગયેલા પરિવાર પર પાંચ લોકોએ હુમલો કરતા સગીરાના પિતાનું મોત થયું છે. જ્યારે બીજી ઘટનામાં અંગત અદાવતમાં મિત્ર સામે જ યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આવતી કાલે માત્ર દિવ્ય ભાસ્કર એપ પર જુઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા 10 હજાર ઉમેદવારોની ફોટા સાથેની યાદી...
    Click here to Read More
    Previous Article
    અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને જોરદાર ટક્કર મારી:દાહોદના વૃદ્ધનું ઘટનાસ્થળે મોત, મગદલ્લા-હજીરા બ્રિજ પર અકસ્માતથી ટ્રાફિક સર્જાયો'તો
    Next Article
    અતુલ લિમિટેડ દ્વારા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી:જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment