Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં રબર ઉદ્યોગના ઓર્ડરમાં કડાકો:માસિક બિઝનેસ રૂ. 50 કરોડથી ઘટીને 30 કરોડે પહોંચ્યો

    11 hours ago

    ડાયમંડ ઉદ્યોગ બાદ હવે અમદાવાદનો રબર ઉદ્યોગ પણ કાચા માલના ભાવવધારા અને ઘટતા ઓર્ડરના બેવડા દબાણમાં આવ્યો છે. શહેરના આશરે 250 સહિત ગુજરાતના 800 જેટલા નાના-મોટા રબર ઉત્પાદક એકમોમાં મેન્યુફેક્ચરર્સ માટે સંઘર્ષનો સમય ચાલી રહ્યો છે. ગુજરાત રબર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ગુજરાતના પિયુષ શાહ પ્રમુખના જણાવ્યા અનુસાર ગયા વર્ષે સરેરાશ માસિક ઓર્ડર રૂ.50 કરોડ આસપાસ હતો, જે હાલ ઘટીને આશરે રૂ.30 કરોડ થયો છે. ગુજરાત રબર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ગુજરાતના પિયુષ શાહ પ્રમુખના જણાવ્યા અનુસાર નિકાસ ઓર્ડર ઘટતાં કેટલાક એકમોમાં 24 કલાકની કામગીરીની જગ્યાએ 10થી 12 કલાકની શિફ્ટ થઈ છે. રબરનો ‘કાચો માલ’ એટલે શું? અમદાવાદની રબર ચેઇન ક્યાં સુધી પહોંચે છે? અમદાવાદમાં કયા વેપારીઓ સુધી અસર પહોંચી શકે? મશીનરી ઉદ્યોગ: ગાસ્કેટ, સીલ, બુશ, રબર હોઝ અને વાઈબ્રેશન પેડ જેવા પાર્ટ્સમાં રબરનો ઉપયોગ. ઓટોમોબાઈલ: વાહનોમાં સીલ, હોઝ, બુશ, વિવિધ રબર ઘટકો જરૂરી.પાર્ટ્સના ખર્ચ પર અસર થઈ શકે. ટેક્સટાઈલ મશીનરી: મશીનમાં વપરાતા બેલ્ટ, રોલર, સીલ, અન્ય રબર ઘટકોના ખર્ચમાં વધારો થઈ શકે. ફાર્મા મશીનરી: વિવિધ મશીનરીમાં સીલ, ગાસ્કેટ અને રબરના અન્ય ઘટકોની વપરાશથી અસર. વેપારીને પડકાર: મોંઘા કાચા માલની ખરીદી ગ્રાહકને તૈયાર માલનો ભાવ વધારીને સમજાવવો, નફો બચાવવો મુશ્કેલ.
    Click here to Read More
    Previous Article
    આરોગ્ય મંત્રી સરપ્રાઇઝ મુલાકાતે આવવાના છે...:SSGમાં વાત વહેતી થતાં જ અધિકારીઓ એલર્ટ મોડમાં, OPD સહિત ખૂણેખૂણે સાફ કરાયા
    Next Article
    ભાસ્કર વિશેષ:જંગલમાં પહાડો વચ્ચેના રસ્તે વાઘ-દીપડાનો ડર, ભીલ રક્ષકોનો સાથ અને અંબાજીમાં પૂનમના મેળાની ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment