Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ચિત્રકારના 50 વોટર કલર પેઇન્ટિંગ્સનું રાજકોટમાં પ્રદર્શન:ગુજરાત લલિતકલા અકાદમી પ્રાયોજિત 'ઇકોસ ઓફ અર્થ' પ્રદર્શન 25 થી 27 સપ્ટેમ્બર સુધી

    13 hours ago

    મોરબીના પ્રખ્યાત વોટર કલર આર્ટિસ્ટ અને ગ્લોબલ સ્કૂલના ચિત્ર શિક્ષક રાજેન્દ્ર ચૌહાણના ચિત્રો રાજકોટમાં પ્રદર્શિત થશે. આ પ્રદર્શનમાં જળરંગો (Watercolors) વડે તૈયાર કરાયેલા 50 જેટલા પેઇન્ટિંગ્સ મૂકવામાં આવશે. વોટર કલર શૈલી તેની પારદર્શકતા અને જીવંતતા માટે ખાસ જાણીતી છે. મુલાકાતીઓને આ ચિત્રોમાં આકર્ષણ અને જીવંતતા જોવા મળશે. આ પ્રદર્શન રાજકોટની ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે 25 સપ્ટેમ્બર 2026 થી 27 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાશે. મોરબી અને રાજકોટના કલાપ્રેમીઓને આ કલા પ્રદર્શન જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ટ્રાફિક સિગ્નલ પરથી ઇન્વર્ટર બેટરી ચોરી કરનાર બે ઝડપાયા:સિગ્નલ પોલની પેટીનું લોક તોડતા અથવા ડુપ્લિકેટ ચાવીથી ખોલતા હતા, ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ખટોદરા પોલીસને સોંપ્યા
    Next Article
    મોરબીમાં સાવકા પિતાના ત્રાસથી 2 સગી બહેનોએ ઘર છોડ્યું:અભયમ ટીમે ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment