Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબલી રોડ-ચાંદલોડિયા વચ્ચેની રેલવે ફાટક વાહન ચાલકો માટે બંધ રહેશે:5 ઓક્ટોમ્બર સવારે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી રિપેરીંગના કરાશે

    1 day ago

    પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આંબલી રોડ- ચાંદલોડિયા સેક્શન વચ્ચે આવેલું રેલવે ફાટક નંબર 11 બીમાં રીપેરીંગ કરવાનું હોવાથી વાહન ચાલકો માટે બંધ રહેશે. આ રેલવે ફાટક 5 ઓક્ટોબર સવારે 8 વાગ્યાથી બંધ થશે અને 6 ઓક્ટોબર સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે ​ફાટક બંધ રહેવાના કારણે આ રૂટ પરથી પસાર થતાં વાહનચાલકોને અસુવિધા ન થાય તે માટે રેલવે અને ટ્રાફિક વિભાગ દ્વારા ડાયવર્ઝન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વાહન ચાલકો સોલા બ્રિજ, શીલજ બ્રિજ તેમજ સિમ્સ બ્રિજ તરફથી અવરજવર કરી શકશે. રેલવે પ્રશાસન દ્વારા તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે સમયસર પહોંચવા અને ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.
    Click here to Read More
    Previous Article
    વાસણ ગામની આંગણવાડીમાં 'આંગણ મિલન સેવા કાર્યક્રમ' યોજાયો:બાળકોને સુખડી-ફળનું વિતરણ કરાયું, કુપોષિત બાળકોને ઇનામ અપાયા
    Next Article
    સુરત મનપા કમિશનર રાજકુમાર બેનીવાલનો મોટો નિર્ણય:ફરિયાદીઓ પાસેથી સીધો ફીડબેક લેવાશે, કાગળ પર નિકાલ કરનારા આળસુ કર્મચારીઓ અને ખોટી ફરિયાદ કરનારા બંને ભેરવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment