Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુપી- ચિત્રકૂટમાં પુલ તૂટીને નદીમાં પડ્યો:ઘરોમાં 5 ફૂટ કાદવ જામી ગયો, બિહારમાં 8 ઘર ગંગામાં સમાઈ ગયા; હિમાચલમાં 103 મોત

    9 hours ago

    મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. ચિત્રકૂટમાં મંદાકિની નદી ગાંડીતૂર બની છે. આને કારણે સતનામાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મંદાકિની નદીમાં પૂરને કારણે યુપીના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થયા. ચિત્રકૂટના રામઘાટ પર બનેલો પુલ નદીમાં ગરકાવ થઈ ગયો. ઘરોમાં 5-5 ફૂટ સુધી કાદવ ભરાઈ ગયો છે. નેપાળમાં પૂર બાદ બિહારના કોસી બેરાજ અને ગંડક બેરાજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આનાથી ઘણા ગામો પૂરની ઝપેટમાં છે. જ્યારે ભાગલપુરમાં ગંગામાં ધોવાણને કારણે સબૌરમાં 8 ઘર ગંગામાં ગરકાવ થઈ ગયા. હિમાચલમાં 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. 30 જૂને ચોમાસું શરૂ થયા બાદથી અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 103 લોકોના મોત થયા છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    ઇથેનોલ બ્લેન્ડિંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:પિટિશનમાં માગ- પંપ પર જણાવવામાં આવે કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભેળવી રહ્યા છે
    Next Article
    સોમનાથ મહાદેવના દ્વાર સવારે 4 વાગ્યે ખુલ્યા:શ્રાવણના ત્રીજા સોમવારે હજારો ભક્તોએ દિગંબર સ્વરૂપના દર્શન કર્યા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment