Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇથેનોલ બ્લેન્ડિંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:પિટિશનમાં માગ- પંપ પર જણાવવામાં આવે કે પેટ્રોલમાં કેટલું ઇથેનોલ ભેળવી રહ્યા છે

    9 hours ago

    સુપ્રીમ કોર્ટ આજે એટલે કે સોમવારે (31 ઓગસ્ટ) તે જનહિત અરજી પર સુનાવણી કરશે, જેમાં દેશના તમામ પેટ્રોલ પંપના નોઝલ અને પેટ્રોલ બિલ પર ઇથેનોલની ચોક્કસ માત્રા એટલે કે ટકાવારી લખેલી હોવાની માગ કરવામાં આવી છે. PTI અનુસાર, ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી. વરાલેની બેન્ચ આ મામલાની સુનાવણી કરશે. આ અરજી નરેન્દ્ર કુમાર ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવી છે. પંપના નોઝલ અને પેટ્રોલ બિલ પર ઇથેનોલની માત્રા લખવી પડશે અરજીમાં કેન્દ્ર સરકાર અને સંબંધિત અધિકારીઓને એ નિર્દેશ આપવા વિનંતી કરવામાં આવી છે કે પેટ્રોલ પંપના દરેક ડિસ્પેન્સિંગ નોઝલ પર ઇથેનોલ બ્લેન્ડિંગની ટકાવારી સ્પષ્ટપણે લખવામાં આવે. આ ઉપરાંત, જ્યારે પણ કોઈ ગ્રાહક પેટ્રોલ ખરીદે, ત્યારે તેને મળતી રસીદ પર પણ ફરજિયાતપણે લખેલું હોવું જોઈએ કે તે ઇંધણમાં કેટલા ટકા ઇથેનોલ મિશ્રિત છે. ગાડીઓ માટે ઓનલાઈન કમ્પેટિબિલિટી ડેટાબેઝ બનાવવાની માગ અરજદારે કોર્ટને માગ કરી છે કે સરકાર એક સત્તાવાર અને સાર્વજનિક ઓનલાઈન ડેટાબેઝ તૈયાર કરે. આ ડેટાબેઝમાં વાહન નિર્માતા, મોડેલ, એન્જિનના પ્રકાર અને નિર્માણના વર્ષ પ્રમાણે સર્ચ કરવાની સુવિધા હોય. આનાથી સામાન્ય નાગરિકો સરળતાથી જાણી શકશે કે તેમની ગાડી E20 કે અન્ય ઇથેનોલ મિશ્રણ માટે અનુકૂળ છે કે નહીં. E20 પેટ્રોલની અસરની તપાસ માટે નિષ્ણાત સમિતિનો સુઝાવ અરજીમાં એક સ્વતંત્ર નિષ્ણાત સમિતિ બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ સમિતિમાં: શામેલ હોવા જોઈએ. આ સમિતિ રસ્તાઓ પર ચાલતા વાહનો પર E20 ઇંધણની વાસ્તવિક અસરની તપાસ કરીને જાહેર અહેવાલ બહાર પાડશે. માઇલેજ, એન્જિન લાઇફ અને પર્યાવરણ પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે અરજીમાં જણાવાયું છે કે આ નિષ્ણાત સમિતિ નીચેના પાસાઓનો અભ્યાસ કરીને અહેવાલ રજૂ કરે:
    Click here to Read More
    Previous Article
    Central Zone vs East Zone, Duleep Trophy 1st Semi-Final Highlights: Vaibhav Sooryavanshi's East Zone Bowl Central Zone Out For 266
    Next Article
    યુપી- ચિત્રકૂટમાં પુલ તૂટીને નદીમાં પડ્યો:ઘરોમાં 5 ફૂટ કાદવ જામી ગયો, બિહારમાં 8 ઘર ગંગામાં સમાઈ ગયા; હિમાચલમાં 103 મોત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment