Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના સીમાપુરીમાં 5 માળની ઇમારત ધરાશાયી:8 થી 10 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા, રેસ્ક્યુ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ

    9 hours ago

    દિલ્હીના સીમાપુરીમાં બુધવારે 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. મીડિયા અહેવાલો અનુસાર, બિલ્ડિંગ માલિકના પરિવાર સહિત 8થી 10 લોકો કાટમાળ નીચે દટાયા છે. અત્યાર સુધીમાં 2 બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. આ ઇમારત સીમાપુરીની ઈદગાહ મસ્જિદ પાસે હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે દુર્ઘટના સમયે બિલ્ડિંગના પહેલા માળે એક પરિવારના ચારથી પાંચ લોકો હાજર હતા. દુર્ઘટના બાદ ઘાયલોને રાજીવ ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દુર્ઘટના સાથે જોડાયેલી તસવીરો… આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ....
    Click here to Read More
    Previous Article
    રાહુલ જંતર-મંતરથી 200 મીટર દૂર રસ્તા પર બેઠા:કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય CEC નથી, રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ કરીશું; ગઈકાલે 8 કલાક ધરણા કર્યા હતા
    Next Article
    પોસ્ટર ફાડનાર પર બગડ્યા ગેનીબેન ઠાકોર:10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી,કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ,લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment