Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોસ્ટર ફાડનાર પર બગડ્યા ગેનીબેન ઠાકોર:10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી,કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ,લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ

    8 hours ago

    પીએમ મોદીએ વર્ચ્યુઅલી કાર્યકર્તાઓ સાથે વાત કરી પીએમ મોદીના જન્મદિવસથી શરુ થયેલા સેવા સંકલ્પ અભિયાનનું આજે વડનગરમાં સમાપન.. આજે પીએમ મોદીએ જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ કર્યા. 50 મિનિટના સંબોધનમાં 19 વાર તેમણે કહ્યું We Will Do It.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું નિધન અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું નિધન થયું. ટૂંકી બિમારી બાદ અમરેલીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને એએમસી ઓફિસને ધમકી અમદાવાદની 10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને AMC ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. 21 નવેમ્બરે સ્ટેડિયમમાં યોજાનાર દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ મેઇલમાં ઉલ્લેખ કરી લોકોને ન જવા ધમકી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસના બેનર ફાડનારને ગેનીબેનની ચેતવણી ગાંધીનગરમાં કોંગ્રેસના બેનરો ફાડી નખાતા સાંસદ ગેનીબેન ઠાકોર બરાબરના બગડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર...સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા તો રાજકોટમાં આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટક્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ વડોદરાના કોંગ્રેસના કાર્યકરની AI જનરેટેડ પોસ્ટથી વિવાદ..અધિકારીની સરખામણી શ્વાન સાથે કરી લખ્યું અધિકારી નાગરિકોની સેવા નહીં પણ એક પક્ષના નેતાની આગળ પાછળ ફરે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ લાજપોર જેલમાં VIP ટ્રીટમેન્ટનો પર્દાફાશ..11 મોબાઈલ મળતાં 2 હવાલદાર, 3 સુબેદાર અને 3 સિપાહી સસ્પેન્ડ.. જેલરની બદલી કરાઈ. જ્યારે 3 માથાભારે કેદીને ટ્રાન્સફર કરાયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આચાર્યએ આપઘાત કરતા શૈક્ષિક મહાસંઘમાં રોષ વિદ્યાર્થીઓને આત્મહત્યાથી બચાવનાર આચાર્યે જીવ ટૂંકાવતા શૈક્ષિક મહાસંઘમાં રોષ.શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા માગ કરી.કહ્યું-સરકારની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો,પરંતુ બહેરા કાને કશું અથડાયું નહીં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઘર સોપ્સના ડુપ્લિકેટ સાબુ વેચવાનું કૌભાંડ સુરતમાં 'ઘર સોપ્સ'ના ડુપ્લિકેટ સાબુ વેચવાનું કૌભાંડ..સ્કિન ટેન રિમૂવલ સાબુ લાવી 4 મહિનાથી મીશો પર વેચતા બે વેપારી ₹2.04 લાખના જથ્થા સાથે ઝડપાયા. મુખ્ય સપ્લાયર ફરાર.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાબરકોટ અને ધારીમાં કૂવામાંથી સિંહણનું રેસ્ક્યુ અમરેલીના બાબરકોટમાં કૂવામાં પડેલી સિંહણનું રેસ્ક્યુ કરાયું.. વનવિભાગે રાત્રે ઓપરેશન પાર પાડી 1 વર્ષની બાળ સિંહણને સુરક્ષિત ઉગારી.. તો ધારીના વિરપુરમાં પણ કૂવામાંથી સિંહણનું રેસ્ક્યૂ કરાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના સીમાપુરીમાં 5 માળની ઇમારત ધરાશાયી:8 થી 10 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા, રેસ્ક્યુ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ
    Next Article
    આહવામાં ‘સેવા જ્યોતિ યાત્રા’ શરૂ:પીએમ નરેન્દ્ર મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ થવા પર ડાંગમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment