Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ જંતર-મંતરથી 200 મીટર દૂર રસ્તા પર બેઠા:કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય CEC નથી, રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ કરીશું; ગઈકાલે 8 કલાક ધરણા કર્યા હતા

    17 hours ago

    જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિપક્ષી સાંસદોને જંતર-મંતર પહોંચવા દેવામાં આવ્યા નથી. રાહુલ 200 મીટર પહેલાં જ રસ્તા પર બેસી ગયા છે. રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમાર માન્ય ચૂંટણી કમિશનર નથી. તેમને હટવું પડશે. આ પહેલાં જનપથ પર સાગર રત્ના રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદોએ આશરે 1:30 કલાક સુધી લંચ કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઇન્ડિયા બ્લોકના સાંસદોને લંચ માટે બોલાવ્યા હતા. એક દિવસ પહેલાં ઇન્ડિયા બ્લોકના 200થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કાઢી હતી, પરંતુ તેમને પહેલાં જ રોકી દેવામાં આવ્યા હતા. આ પછી રાહુલ અને પ્રિયંકાએ આકાશવાણી પરિસરમાં 8 કલાક સુધી ધરણાં કર્યા હતાં. જોકે પરિસરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    CJPએ કહ્યું- શું BJP ગૃહયુદ્ધ કરાવવા માગે છે:પ્રધાનના રાજીનામા માટે 36 દિવસ સુધી ધરણાં કર્યા, CEC વિરુદ્ધ 10 ઑક્ટોબરથી પ્રદર્શન
    Next Article
    દિલ્હીના સીમાપુરીમાં 5 માળની ઇમારત ધરાશાયી:8 થી 10 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા, રેસ્ક્યુ ટીમો બચાવ કામગીરીમાં જોડાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment