Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી કંપનીમાં નોકરી કરતો યુવક 5માં માળેથી પટકાયો:ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો, અમદાવાદના મકરબામાં કોમર્સ હાઉસ-6 બિલ્ડિંગનો બનાવ

    8 hours ago

    અમદાવાદના મકરબાના કોર્પોરેટ રોડ પર આવેલા કોમર્સ હાઉસ-6 બિલ્ડિંગમાં આજે 31 જુલાઈએ અંદાજે 10:30 વાગ્યે ખાનગી કંપનીમાં નોકરી કરતો એક યુવક બિલ્ડિંગના ચોથા અને પાંચમા માળ વચ્ચેના ભાગમાંથી નીચે પટકાયો હતો. ઘટના બનતાની સાથે જ તેને તાત્કાલિક સારવાર માટે સેલ્બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તેને વધુ તપાસ હાથ ધરી છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ……
    Click here to Read More
    Previous Article
    પાટણમાં દશામા મહોત્સવ 12 ઓગસ્ટથી શરૂ:21 ઓગસ્ટે મહાઆરતી; વ્રતધારીઓ માટે ખાસ નિયમો જાહેર
    Next Article
    સુરતમાં 'રેડ એલર્ટ' વચ્ચે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:ધોધમાર વરસાદથી પોશ વિસ્તારમાં પાણી ઘૂસ્યા, BRTS, કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ બંધ; આર્મી તૈનાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment