Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર પીડિતોને 5 હજારથી વધુ ફૂડ પેકેટ પહોંચાડ્યા:વલસાડ મુસ્લિમ સમાજ ટ્રસ્ટને દિવ્ય ભાસ્કર અને પોલીસે વાપીમાં સન્માનિત કર્યા

    1 day ago

    વલસાડમાં 23 જુલાઈ, 2026ના પૂર દરમિયાન માનવતાની સેવા બદલ વલસાડ મુસ્લિમ સમાજ ટ્રસ્ટની ટીમને સન્માનિત કરાઈ. ટીમે પૂર પીડિતોને 5,000થી વધુ ફૂડ પેકેટ, 3,000થી વધુ રેશન કિટ અને 1,000થી વધુ ગાદલા પહોંચાડ્યા હતા.આ સન્માન વાપી ખાતે દિવ્ય ભાસ્કર અને વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અપાયું. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ટ્રસ્ટને બિરદાવવામાં આવ્યું. DSP અને કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા. પૂરની વિકટ સ્થિતિમાં ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ, રેશન કિટ, ગાદલા અને વાસણોનું વિતરણ કરાયું. જરૂરિયાતમંદોને આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવી. ટીમે આ સન્માનને સેવા આપનાર તમામ લોકોનું સન્માન ગણાવ્યું. તેમણે મુશ્કેલીના સમયમાં લોકોની પડખે ઊભા રહી માનવતાની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં શિવમ ટ્રાન્સપોર્ટના ટ્રકો ટોલ તોડીને નીકળી ગયા:22 કિલોમીટરમાં બે ટોલ હોવાથી વિવાદ, મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો
    Next Article
    રેડ ક્રોસના બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનને 3 વર્ષ પૂરા:વેરાવળમાં ઉજવણી, સિનિયર સિટીઝનો માટે મફત તપાસ અને સારવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment