Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહ બોલ્યા એના 5માં દિવસે વીણી-વીણીને બાંગ્લાદેશીઓને બહાર કાઢવાનું શરૂ:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 291 શકમંદની અટક કરી, જેમાંથી 131 બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ, હાલ અન્ય 160ની પૂછપરછ

    1 day ago

    અમદાવાદમાં ગઇકાલે(2 જૂન) મોડી રાત્રે બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. સમગ્ર અમદાવાદની સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે, હાલ અન્ય 160 લોકોની પૂછપરછ શરૂ છે. શંકાસ્પદ લોકોને ક્રાઈમ બ્રાન્ચ લાવીને આધાર પુરાવા તપાસવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓપરેશન દરમિયાન તમામ સ્તરના અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગરમાં આ કામગીરી હાથ ધરી હતી. તમામ શકમંદ અને પુષ્ટિ થયેલ બાંગ્લાદેશીઓને ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
    Click here to Read More
    Previous Article
    ખાન સરના કોચિંગ પર હુમલો; ગાર્ડનું માથું ફોડ્યું:ફાયરિંગની વાતથી શિક્ષક ફરી ગયા, કહ્યું- આજે ભણતર નહીં થાય; કોચિંગની બહાર વિદ્યાર્થીઓ એકઠા થયા
    Next Article
    મોરબીના કાલિકાપ્લોટમાંથી વિદેશી દારૂ ઝડપાયો:એ ડિવિઝન પોલીસે 72 ચપલા દારૂ જપ્ત કર્યો, આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment