Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરાયા:મોરબીના 2, પોરબંદર-1, રાજકોટ-1 અને મોડાસા-1ના જજને રાજ્યપાલ ને હાઈકોર્ટના આદેશથી રિટાયર કરાયા

    2 days ago

    ગુજરાતના ન્યાયતંત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતમાં 5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યપાલના આદેશ બાદ અને હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ પાંચ જજને ફરજિયાત નિવૃત્ત કરાયા નિવૃત્ત કરાયેલા જજોમાં મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વી. શ્રીવાસ્તવ તથા ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વી. જોષી, પોરબંદરના ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ ઈલિયાસ એફ. માંડલી, રાજકોટ (ધોરાજી)ના 3ર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલીહુસેન એમ. શેખ અને મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે. દરજીનો સમાવેશ થાય છે. આ પગલાને ન્યાયતંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શેર બજારમાં રોકાણના નામે આર્કિટેક સાથે ઠગાઈ:20 દિવસમાં 19 ટ્રાન્જેક્શન કરાવી વધુ નફો આપવાની લાલચ આપી 1.25 કરોડ પડાવ્યા, યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી
    Next Article
    દારૂના ધંધામાં વારંવાર પકડાતા ધંધો બદલ્યો:સચિનમાં પહેલા દેશી દારૂ વેચતી 'ગીતા' હવે ગાંજા સાથે ઝડપાઈ, પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે-ધ્રુસકે રડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment