Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ શિક્ષણ વિભાગની પહેલ:બાળકોમાં દરરોજ 5 ટકા ખાંડનો ઉપયોગ કરવાની બદલે 15 ટકા પહોંચી જતા ટાઇપ-2 ડાયાબિટીસના કેસોની સંખ્યામાં ઉછાળો

    20 hours ago

    બાળકોમાં દૈનિક ખાંડનો ઉપયોગ માત્ર 5 ટકા જ કરવાનો હોય છે પરંતુ હાલના સમયમાં દૈનિક 13 થી 15 ટકા સુધીનો થઇ રહ્ય હોવાથી ટાઇપ- 2 ડાયાબિટીસમાં વધારો નોંધાય રહ્યો છે. જૂનાગઢ શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વની પહેલ હાથ ધરી છે જેમાં દરેક શાળામાં સુગર બોર્ડની રચના કરવાની સુચના આપી છે. શિક્ષણાધિકારી લત્તાબેન ઉપાધ્યાયે જણાવ્યુ કે, બાળકોમાં ટાઇપ- 2 ડાયાબિટીસમાં વધારો નોંધાય રહ્યો છે. આ વલણ મુખ્યત્વે ખાંડના વધુ પડતા સેવનથી થઇ રહ્યુ છે. ખાંડના વધારે સેવનથી માત્ર ડાયાબિટીસ નહીં સાથે સ્થૂળતા, દાંતની સમસ્યાઓ અને અન્ય મેટાબોલિક વિકૃતિઓ પણ વધે છે. અભ્યાસના આધારે દૈનિક બાળકને 13 થી 15 ટકા સુધીનુ ખાંડનુ સેવન હાલના સમયમાં નોંધાયુ છે જે માત્ર 5 ટકા જ હોવુ જોઇએ તેમજ શાળાઓમાં અત્યારે સરળતાથી ઉપલબ્ધ ખાંડવાળા નાસ્તા, પીણા અને પ્રોસેસ્ડ ખોરાકના ઉપયોગથી સેવન વધ્યુ છે. જેને અટકાવવા માટે જૂનાગઢ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળઓમાં સુગર બોર્ડની સ્થાપના કરવા સુચનાઓ આપી છે. આ સુચનાનુ પાલન કરવા આદેશ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ‎:પ્રજાના પૈસે મનપા સોશિયલ મીડિયામાં પ્રચાર કરશે, ટેન્ડરની મંજુરી
    Next Article
    પોલીસે બંને પાસથી દારૂની 62 બોટલ કબ્જે લીધી‎:બગસરા(ઘેડ), કેશોદના યુવકની વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment