Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત:સિસોદરા પાટીયા પાસે ટ્રાવેલ્સની બસ ડિવાઈડર કૂદીને પલટી ગઇ

    1 week ago

    નવસારી જિલ્લાના મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. નવસારીના સિસોદરા પાટીયા પાસે ઝડપથી જતી પાઉલો ટ્રાવેલ્સની બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર પાંચેક મુસાફરોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી છે. મુંબઈના થાણે વિસ્તારમાં રહેતા ફરિયાદી અરુણભાઈ મનસુખભાઈ આંબલીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 24 માર્ચના રોજ વહેલી સવારે પાઉલો ટ્રાવેલ્સની બસ (નં. જીજે-05-બીવી-8881) મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન જલાલપોર તાલુકાના સિસોદરા પાટીયા ત્રણ રસ્તા કટ પાસે બસ ચાલક આનંદ પ્રકાશ ઝરેકર (રહે. સુરત)એ ઝડપથી હંકારી હતી. નિયંત્રણ ગુમાવતા બસ સીધી ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી.
    Click here to Read More
    Previous Article
    મારામારીની રીસ રાખી હુમલો કરાયો:અગાઉની અદાવતમાં શક્તિનાથ નજીક યુવાન પર બેટ વડે હુમલો
    Next Article
    તંત્ર એક્શન મોડમાં:નવસારીમાં કોમર્શિયલ ગેસની અછતને પગલે તંત્ર એક્શનમાં, હોટલવાળા પાસે વિગતો માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment