Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:મહતમ તાપમાન 4.7 ડિગ્રી ઘટીને 36.2 ડિગ્રી નોંધાયું

    2 days ago

    પોરબંદરમાં મહતમ તાપમાન 4.7 ડિગ્રી ઘટીને 36.2 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી ઘટીને 20 ડિગ્રીએ પહોંચ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા ઘટીને 17 ટકા નોંધાયું છે ત્યારે કાળઝાળ ગરમીમાં હળવી રાહત મળી છે. પોરબંદરમાં ઉનાળો શરૂ થયો છે ત્યારે પોરબંદરમાં ગઈકાલે બુધવારે મહતમ તાપમાન 40.9 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન પણ 23.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ગઈકાલે બુધવારે મહતમ અને લઘુતમ તાપમાન આ સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું જેની સામે ગુરુવારે મહતમ તાપમાન 4.7 ડિગ્રી ઘટીને 36.2 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 3.8 ડિગ્રી ઘટીને 20 ડિગ્રીએ પહોંચ્યું છે તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા ઘટીને 17 ટકા રહ્યું છે. ગઈકાલે બુધવારે સૌથી વધુ તાપમાનનો પારો વધી જતા આકરા તાપનો અનુભવ થયો હતો અને સમગ્ર દિવસ ગરમીનો અહેસાસ થયો હતો જેમાં બપોરે તો કાળઝાળ ગરમી અનુભવાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ગેસના સિલિન્ડરની અછત:પોરબંદરમાં ગેસ સિલિન્ડરનો ચાર દિવસનો જ સ્ટોક, બુકીંગ બંધ કરાયું
    Next Article
    કામગીરી:વોર્ડ નંબર 3માં મનપા તંત્ર દ્વારા રસ્તા પર ઘાસચારો વેચતા વ્યક્તિ સામે કાર્યવાહી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment