Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્વાલિયર- ટ્રકે 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા, 12નાં મોત:2 પોલીસકર્મીઓ સહિત 33 ઘાયલ; બધા શીતલા માતા મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા

    1 day ago

    ગ્વાલિયરમાં શનિવારે રાત્રે 1:30 વાગ્યે એક ટ્રકે આશરે 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. અકસ્માતમાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. ઇજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2 પોલીસકર્મીઓ સહિત 33 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 5ની હાલત ગંભીર છે. તમામ શ્રદ્ધાળુઓ સપ્તમીના દિવસે શીતલા માતા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. અકસ્માત ચિનૌર રોડના ઢોળાવ પાસે થયો. કલેક્ટર રુચિકા ચૌહાણના જણાવ્યા અનુસાર, ટ્રક શ્રદ્ધાળુઓ અને રસ્તાની બાજુએ આવેલી દુકાનોને કચડતો મંદિરના પ્રવેશદ્વાર સાથે અથડાયો. ટક્કરથી મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. દીવાલ પડવાથી 40-50 લોકો કાટમાળમાં દટાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મિથુન રાશિને મહેનતનું અણધાર્યું પરિણામ મળશે, તુલા રાશિ માટે રોકાણ કરવું શુભ; કન્યા રાશિએ પૈસાના મામલે સાવધાન રહેવું
    Next Article
    'પતિના બીજા બંગલા પર પત્નીનો કબ્જો, પ્રેમી સાથે રહેવા લાગી':દહેજ અને ઘરેલુ હિંસાના કેસોમાં હવે તારીખ પે તારીખ નહીં પડે! જાણો હાઇકોર્ટના પરિપત્રથી શું બદલાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment