Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેધર રિપોર્ટ:અમરેલીમાં ફરી તાપમાનમાં વધારો: પારો 42.7 ડિગ્રી પર

    10 hours ago

    અમરેલીમાં ફરી એક વખત તાપમાનમાં વધારો થયો હતો. આજે મહત્તમ તાપમાન 42.7 ડિગ્રી પર પહોંચી જતા બપોરના સમયે આકરો તાપ પડ્યો હતો. જ્યારે હવામા ભેજનું પ્રમાણ ઘટ્યું હતું. પરંતુ પવનની ગતિમાં વધારો થયો હતો. અમરેલી ગઈકાલે તાપમાનનો પારો 42.3 ડિગ્રી રહ્યો હતો. જે આજે વધીને 42.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે ન્યુનત્તમ તાપમાનનો પારો 25 ડિગ્રી નોંધાયો હતો. હવામા ભેજનું પ્રમાણ 64 ટકા નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 3.0 કિલોમીટરની રહી હતી. ગઈકાલની સરખામણીમાં પ્રતિ કલાક 1 કિમી વધી હતી. દિવસભર આકરો તાપ પડ્યા બાદ સાંજે અમરેલીમાં કાળા ડીબાંગ વાદળો સવાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:સુવેન્દુ બંગાળના CM, આજે શપથ; હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું; IPLમાં ખેલાડીઓ સાથે હની ટ્રેપિંગનું જોખમ
    Next Article
    રોડ સેફટી કાઉન્સિલની બેઠક‎માં કલેક્ટરનું સૂચન:ખાંભા હાઈવે પર અકસ્માતને પગલે બોર્ડ લગાવવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment