Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક નિયમનો ઉલાળીયો:જિલ્લામાં 4236 ચાલકોને 96,45,994નો દંડ

    12 hours ago

    અમરેલીમાં એઆરટીઓ દ્વારા માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા જિલ્લામાં ખાસ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી ટીમો બનાવી નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કામગીરી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન અનઅધિકૃત એલઈડી લાઈટ્સમાં 249 વાહન ચાલકોને રૂપિયા 2,49,000, નંબર પ્લેટ વગરના વાહનોમાં 112 કેસોમાં રૂપિયા 1,02,900, નો પાર્કિંગમાં 100 કેસોમાં રૂપિયા 50,000, વધુ ઝડપમાં 1569 કેસોમાં રૂપિયા 31,38,000, ઓવર ડાયમેન્શનમાં 195 કેસોમાં રૂપિયા 4,19,000, ઓવરલોડ વાહનોમાં 127 કેસોમાં રૂપિયા 13,07,000ના દંડની વસૂલાત કરવામાં આવી છે. છેલ્લા 4 માસમાં 4,236 જેટલા કેસ નોંધવામાં આવ્યા હતા અને કુલ રૂપિયા 96,45,994નો દંડ કરવામાં આવ્યો હતો. અમરેલી આરટીઓ તંત્ર દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રોડ સેફટી કાઉન્સિલની બેઠક‎માં કલેક્ટરનું સૂચન:ખાંભા હાઈવે પર અકસ્માતને પગલે બોર્ડ લગાવવા તાકીદ
    Next Article
    એસટીની ડિજિટલ મશીનમાં છબરડો:ઢસા- દામનગર વચ્ચે 12 કિમીના બદલે ટિકિટમાં 18 કિમીની પ્રિન્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment