Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 413 પોઇન્ટ વધીને 74,729 પર બંધ:નિફ્ટીમાં 148 અંકની તેજી; આઈટી અને મીડિયા શેરોમાં સૌથી વધુ ખરીદી

    16 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 16 ઓક્ટોબરે તેજી રહી. સેન્સેક્સ 413 પોઇન્ટ વધીને 74,729ના સ્તરે બંધ થયો. નિફ્ટી પણ 148 પોઇન્ટ ઉછળીને 23,146 પર બંધ થયો. આઈટી અને મીડિયા શેરોમાં સૌથી વધુ ખરીદી થઈ. એશિયાઈ બજારોમાં પણ તેજી રહી અમેરિકી બજારમાં કાલ તેજી રહી વિદેશી રોકાણકારોએ (FIIs) 7 દિવસમાં 10 હજાર કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    બેરોજગાર યુવાનોની ઉગ્ર લડતની ચીમકી:ગાંધીનગરમાં વીજ કંપનીઓમાં કાયમી ભરતી, જગ્યાઓ વધારવાની માગ સાથે ઉમેદવારોના ધરણાં પ્રદર્શન
    Next Article
    સાઉથની ઓડિયન્સને રીઝવવા રણબીર કપૂર કન્નડ શીખ્યો!:'રામાયણ'ની ઇવેન્ટમાં યશને 'બોસ' કહ્યો; 'જય શ્રી રામ' સાથે ભાષણની શરૂઆત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment