Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેરા તુકો અર્પણ:ક્રાઈમ બ્રાન્ચે ખોવાયેલા 410 મોબાઈલ નાગરિકોને પરત કર્યા, એક પણ મોબાઇલમાં FIR નહોતી

    2 दिन पहले

    અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેજ તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતો. જે અંતર્ગત જે વ્યક્તિઓના મોબાઇલ ખોવાઈ ગયા હોય તેવા 410 ખોવાયેલા મોબાઇલ પરત આપવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે 63 લાખથી વધુની કિંમતના મોબાઇલ નાગરિકોને પરત આપવામાં આવ્યા છે. શહેરના અલગ અલગ જગ્યાએ નાગરિકોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે કુલ 410 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઇલના માલિકને તેમના મોબાઈલ પરત આપવામાં આવ્યા છે. અંદાજિત 63 લાખથી વધુની કિંમતના મોબાઇલ તેમના માલિકોને પરત આપવામાં આવ્યા છે. આ તમામ મોબાઇલ ચોરી થયાની એક પણ ફરિયાદ નોંધાઈ નથી માત્ર અરજી આવી હતી જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ પરત આપ્યા છે.ક્યારેક કોઈ પણ વ્યક્તિનો મોબાઇલ ખોવાઈ જાય તો તરત જ ફરિયાદ કે અરજી આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'નલ સે જલ'નાં દાવાઓ પોકળ:₹ 11.50 કરોડના ખર્ચે ટેન્કર અને ટ્રેક્ટરથી પાણી વિતરણ કરાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં 13 મહત્વની દરખાસ્તો અંગે આવતીકાલે નિર્ણય
    Next Article
    મોજશોખના પૈસા પડાવવા નકલી પોલીસ બન્યા:રાજકોટમાં રૂ.50 હજારની ખંડણી માંગવાના ગુનામાં 2 શખ્સોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment