Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 400 અંક ઘટીને 81,500ની નીચે આવ્યો:નિફ્ટીમાં 150 અંકોનો ઘટાડો; મેટલ અને ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી

    9 hours ago

    આજે એટલે કે 13 નવેમ્બરે સેન્સેક્સ 400 પોઇન્ટથી વધુ ઘટીને 81,500ની નીચે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 150 પોઇન્ટનો ઘટાડો છે, તે 25,150 પર આવી ગયો છે. આજના કારોબારમાં મેટલ અને ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં ઘટાડો નોંધાયો અમેરિકન બજારમાં ગઈકાલે ઘટાડો નોંધાયો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 27 હજાર કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsના ચોખ્ખા ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે
    Click here to Read More
    Previous Article
    બરાર-સેફર્ટ વચ્ચે ધબાધબી બોલી ગઈ:ઈન્ડિયન બોલરે કિવી ઓપનરને આઉટ કરીને એગ્રેસિવ સેન્ડ-ઑફ આપ્યો; કોહલી તેને ખેંચીને લઈ ગયો
    Next Article
    માઇક્રોસોફ્ટ 8 કલાકથી ડાઉન, ઈમેલ ખુલતા નથી:ભારત સહિત દુનિયાભરના કરોડો યુઝર્સ પરેશાન, કંપનીએ કહ્યું- અચાનક ઓવરલોડિંગ થયું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment