Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરાર-સેફર્ટ વચ્ચે ધબાધબી બોલી ગઈ:ઈન્ડિયન બોલરે કિવી ઓપનરને આઉટ કરીને એગ્રેસિવ સેન્ડ-ઑફ આપ્યો; કોહલી તેને ખેંચીને લઈ ગયો

    18 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી વનડે આજે માઉન્ટ માઉંગાનુઈમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડે 24 ઓવરમાં 3 વિકેટે 158 રન બનાવી લીધા છે. ટિમ સેફર્ટ 58 અને નિક કેલી 4 રન બનાવીને આઉટ થયો. છેલ્લી બે મેચમાં શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર ભારતીય ટીમની કપ્તાની કરી રહ્યો છે. ભારત શ્રેણીમાં 2-0થી આગળ છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, નમન ધીર, આકિબ નબી, કુલદીપ યાદવ, ગુરનૂર બરાર અને અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેફર્ટ (વિકેટકીપર), વિલ યંગ, નિક કેલી, ડીન ફોક્સક્રોફ્ટ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), ક્રિસ્ટિયન ક્લાર્ક, કાઇલ જેમિસન, મેટ હેનરી અને મેથ્યુ ફિશર.
    Click here to Read More
    Previous Article
    पटना पुलिस की बड़ी तैयारी, लाइसेंस होगा रद्द और गाड़ी होगी ब्लैकलिस्ट, पेंडिंग चालान वालों की हो रही पहचान
    Next Article
    સેન્સેક્સ 400 અંક ઘટીને 81,500ની નીચે આવ્યો:નિફ્ટીમાં 150 અંકોનો ઘટાડો; મેટલ અને ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment