Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પારો 40 ડિગ્રી; જૂનાગઢનો પ્રથમ જાહેર સ્વિમિંગ પુલ શરૂ : 6થી લઈ 70 વર્ષના તરવૈયાના ધૂબાકા

    4 days ago

    જૂનાગઢ કોર્પોરેશન સંચાલિત શહેરના એકમાત્ર સ્વિમિંગ પૂલને જનતા માટે ખુલ્લો મુકાતા જ200 પુરુષો, 40 મહિલાઓ અને 50 જેટલા બાળકો સભ્ય તરીકે નોંધાઇ ગયા છે. અહીંયાનવા પ્રવેશાર્થીઓએ કુલ 1400 ભરવાના રહે છે. જેમાં 100 ફોર્મ ફી, 100 આઈ કાર્ડ ફી અને 1200 ત્રણ મહિનાના કોચિંગની ફી નક્કી કરવામાં આવી છે. હાલમાં સ્વિમિંગ પૂલમાં ટ્રેનિંગ લઈ રહેલા સભ્યોમાં 6 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વડીલોનો સમાવેશ થાય છે. ખાસ કરીને દીકરીઓ માટે 10 વર્ષથી ઉપરની વયના ગ્રુપમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કરોડો ખર્ચ્યા પણ લાઈફ ગાર્ડનો અભાવ પૂલમાં મોટી સંખ્યામાં બાળકો અને વૃદ્ધો સ્નાન કરી રહ્યા છે, પરંતુ જો કોઈ ડૂબવાની ઘટના બને તો તેને બચાવવા માટે એક પણ લાઈફ ગાર્ડ તૈનાત નથી. માત્ર ટ્રેનરના ભરોસે જ આખું સંકુલ ચાલી રહ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે અહીં પ્રાથમિક સારવાર માટે મેડિકલ કીટ છે પણ ઓક્સિજન સિલિન્ડર જેવા જીવનરક્ષક સાધનો નથી. તસવીર: મેહુલ ચોટલીયા
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જુડાની કચેરી પર જોખમ તોળાયું: ઈમારત ખાલી કરવા RBએ આખરી નોટિસ આપી
    Next Article
    રહીશોમાં રોષ:રજૂઆત કરીએ તો ભાજપ ઢોલ વગાડી અવાજ દબાવે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment