Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચાયત વિભાગમાં 4 TDOને પ્રમોશન, અશોકકુમારને બેચરાજી મંદિર ટ્રસ્ટની જવાબદારી:ભાવેશ વસાવા, મલય ભુવા અને કૃષ્ણપાલને DyDDOની પોસ્ટ, વર્ગ-1ના જુનિયર સ્કેલમાં નિમણૂક

    8 hours ago

    પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તાલુકા વિકાસ અધિકારી (TDO), વર્ગ-2ના ચાર અધિકારીઓને ગુજરાત વિકાસ સેવા સંવર્ગમાં જુનિયર સ્કેલ, વર્ગ-1માં હંગામી બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ બઢતી તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા સંબંધિત નિયંત્રણ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. વર્ગ-2માંથી જુનિયર સ્કેલ, વર્ગ-1માં પ્રમોશન વિભાગના આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બઢતી મેળવનારા અધિકારીઓએ તેમના સંબંધિત નિયંત્રણ અધિકારીઓ પાસેથી તાત્કાલિક ફરજમુક્તિ મેળવી નવી નિમણૂકના સ્થળે હાજર થવાની કાર્યવાહી કરવાની રહેશે. આ હંગામી બઢતી ગુજરાત વિકાસ સેવા સંવર્ગના જુનિયર સ્કેલ, વર્ગ-1માં આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાલારામ મહાદેવ મંદિર નજીક 10 હેક્ટરમાં બનશે ‘મહા વન કવચ’:ત્રિશૂળ અને બિલીપત્ર થીમ પર નિર્માણ; 74થી વધુ મહત્વપૂર્ણ વૃક્ષ પ્રજાતિઓનું વાવેતર કરાશે
    Next Article
    8મા પગાર પંચ સહિતની 12 માંગણીઓ સાથે શ્રમિકોનું વિરોધ પ્રદર્શન:કલેક્ટર કચેરીઓ ખાતે ધરણાં યોજી આવેદન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment