Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આમોદ પોલીસે 4 વર્ષથી ફરાર જુગારના આરોપીને ઝડપ્યો:ભરૂચ SOGએ અનોર ગામમાંથી પકડી આમોદ પોલીસને સોંપ્યો

    1 day ago

    આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જુગારના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને ભરૂચ SOG પોલીસે પકડી પાડ્યો છે. આરોપી જસવંતભાઈ ભીમસંગભાઈ વસાવાને વધુ તપાસ માટે આમોદ પોલીસને સોંપવામાં આવ્યો છે. SOGના હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહને બાતમી મળી હતી. તેમને જાણ થઈ કે, જુગાર ધારા કલમ-12ના ગુનામાં ચાર વર્ષથી ફરાર જસવંતભાઈ વસાવા અનોર ગામના પાદર વિસ્તારમાં હાજર છે. બાતમીના આધારે SOG ટીમે તરત અનોર ગામે તપાસ કરી. ત્યાંથી બાતમી મુજબનો આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેની ઓળખ પાકી કરી અને BNSS કલમ 35(1)(જે) મુજબ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના દરેક જિલ્લામાં હવે ‘એન્ટી નાર્કોટિક્સ વિંગ’ ટીમ બનશે:7 દિવસમાં યુનિટ શરૂ કરવા DGPનો આદેશ, ડ્રગ પેડલરો અને હોટસ્પોટ્સ નજર રાખશે
    Next Article
    સરહદી ધોરડો બન્યું કૃષ્ણમય:કોમી એકતા સાથે જન્માષ્ટમીની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment