Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 4 PI ની આંતરિક બદલી:પ્રાંતિજ PI ને લીવ રીઝર્વમાં મુકાયા;થોડા દિવસો પહેલા 6 PSI અને બે PI ની બદલી કરાઈ હતી

    3 days ago

    સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે વધુ ચાર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ની આંતરિક બદલીઓ કરી છે. આ પહેલા થોડા દિવસો પૂર્વે છ PSI અને બે PI ની બદલી કરવામાં આવી હતી. આ નવી બદલીઓમાં પ્રાંતિજ, વડાલી અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI નો સમાવેશ થાય છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI એ.એમ. વાળાને હિંમતનગર લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. વડાલી પોલીસ સ્ટેશનના PI ડી.આર. પઢેરિયાની બદલી પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. હિંમતનગર બી ડિવિઝન PI એ.એમ. ચૌધરીને વડાલી પોલીસ સ્ટેશનમાં મુકાયા છે. જ્યારે હિંમતનગર AHTU યુનિટમાંથી PI ડી.એન. વસાવાને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    WRPF UK વર્લ્ડ કપમાં સમસાલ પટેલે ગોલ્ડ જીત્યો:ભરૂચના વડદલા ગામે ભવ્ય સ્વાગત કરાયું
    Next Article
    પૈસા બાબતે પતિએ પત્ની પર હુમલો કર્યો:વલ્લભીપુરના પાટણા ગામે પત્ની પર પતિનો જીવલેણ હુમલો, લાકડીના ફટકા મારી પગ ભાંગી નાખ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment