Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી:માત્ર પીળા પટ્ટા દોરી વેન્ડર પોલિસીના નામે 4 માસમાં 6887 લારી જપ્ત કરી

    2 days ago

    કોઈ પણ નાગરિકને આજીવિકા રળવાનો અધિકાર બંધારણે આપ્યો છે તેવી સ્પષ્ટતા બાદ સુપ્રીમ કોર્ટે તમામ શહેરોને વેન્ડર માટે ચોક્કસ નીતિ નક્કી કરવા આદેશને પગલે મ્યુનિ.એ વેન્ડર પોલિસી બનાવી છે. જોકે તેમાં કેટલાક આકરા નિયમો મૂકી તેને વિલંબિત કરી છે. જ્યારે બીજી તરફ 4 મહિનામાં જ એસ્ટેટ વિભાગે 6887 લારીને જપ્ત કરી છે. આ સિવાય જાહેર રસ્તા પરનાં વાહનો પણ દબાણ હેઠળ ઉઠાવી લેવાયાં છે. મ્યુનિ. દ્વારા 2. 57 કરોડનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કયા ઝોનમાં કેટલી લારીઓ ઉઠાવી પોલિસી શું છે? મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાં નો વેન્ડર ઝોન જાહેર કર્યો છે. જ્યાં ચોક્કસ આંતરિક રસ્તા પર પીળા પટ્ટા દોરી તેમાં જ ફેરિયાને ઊભા રહેવા જણાવાયું છે. આ સ્થળે તબક્કાવાર ભાડું વસૂલવા તૈયારી કરી છે. જોકે પોલિસીમાં ફાળવણી માટે કમિટીમાં કોને મૂકવા તે મામલે વિવાદ થતાં પોલિસી અમલમાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટનો નિર્દેશ:એરપોર્ટ નજીક આવેલી હાઈરાઇઝ ઇમારતોનો એરોનોટિકલ સરવે થશે
    Next Article
    યુદ્ધની અસર:બાંધકામ સામગ્રીના ભાવ વધતાં 5300 પ્રોજેક્ટ અટક્યા, સમય વધારવાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment