Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 કિમીના માર્ગ માટે 2.10 કરોડ ખર્ચાશે‎:ગાવડકા- ચલાલા અને જાળિયા- સણોસરા માર્ગોનું નવીનીકરણ થશે

    10 hours ago

    અમરેલીમાં સારા માર્ગ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્યના ઉર્જા મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા વધુ બે મહત્વપૂર્ણ માર્ગોના રિસર્ફેસીંગ કામોને કરોડો રૂપિયાના ખર્ચે વહીવટી મંજૂરી અપાવવામાં આવી છે. અમરેલી તાલુકાના ગાવડકા થી ચલાલા સ્ટેટ હાઇવે માર્ગના 1 કિ.મી. ભાગ માટે રૂપિયા 105 લાખ ફાળવવામાં આવ્યા છે, જ્યારે જાળિયા થી સણોસરા માર્ગના 4 કિ.મી. વિસ્તારના સુધારણા માટે રૂપિયા 2.10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. બંને માર્ગોની હાલત સુધારી ગ્રામ્ય વિસ્તારોમાં સગવડભર્યું અને સુરક્ષિત પરિવહન સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે. અંત્યોદયના ગામડાઓ સુધી સારા માર્ગો પહોંચાડી લોકોના દૈનિક જીવન અને આર્થિક પ્રવૃત્તિઓમાં સરળતા લાવવા પર કૌશિકભાઈ વેકરિયાએ ભાર મૂક્યો હતો. સાથેજ આ યોજનાઓ અમલમાં આવ્યા બાદ કુંકાવાવ પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:બગસરા નજીક મધરાતે બે કારની ટક્કરમાં મહિલા સહિત 3ને ઇજા
    Next Article
    ફાઇબરના ધોકા વડે હુમલો:જાફરાબાદમાં દીકરીને નહીં મોકલવા બાબતે સાસુ પર જમાઈનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment