Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નસવાડીના ખેડૂતોને નર્મદા કેનાલમાં પાણી ન મળ્યું:રોષે ભરાયેલા ખેડૂતોએ 4 દિવસમાં પાણી ન મળ્યે મેઈન કેનાલનો ગેટ બંધ કરવાની ચીમકી આપી

    9 hours ago

    નસવાડી તાલુકાના બરોલી પંથકના ખેડૂતો નર્મદા માઈનોર કેનાલમાં સિંચાઈનું પાણી ન મળતા ગુસ્સામાં છે. તેમણે ચીમકી આપી છે કે જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો નર્મદા મેઈન કેનાલનો ગેટ બંધ કરી દેશે. છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે નર્મદા કેનાલનું નેટવર્ક બનાવાયું છે. માઈનોર કેનાલ દ્વારા ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું હોય છે. પણ આ કેનાલોમાં પાણી છોડવામાં આવતું નથી. પાણી ન મળવાને કારણે બરોલી પંથકના ખેડૂતોનો કપાસ અને તુવેર સહિતનો લાખો રૂપિયાનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ માઈનોર કેનાલમાં ઉતરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડતી મેઈન કેનાલનો ગેટ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના સિનિયર નેતા દીપક બાબરિયાનું નિધન:લાંબા સમયથી બીમાર હતા, પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICCમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી
    Next Article
    અમરાઈવાડીમાં મિત્ર સાથે બોલાચાલી બાદ મારામારી:યુવકનું લોહીની ઊલટીઓ થયા બાદ મોત, બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment