Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના સિનિયર નેતા દીપક બાબરિયાનું નિધન:લાંબા સમયથી બીમાર હતા, પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICCમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી

    9 hours ago

    અખિલ ભારતીય કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા દીપક બાબરિયાનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે. બાબરિયા એક સમર્પિત કોંગ્રેસી નેતા હતા, તેમણે સંગઠનમાં વિવિધ સ્તરે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. તેમના અવસાનથી કોંગ્રેસ પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે. સંગઠનાત્મક કામગીરી માટે જાણીતા ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયા પક્ષમાં લાંબા સમયથી સંગઠનાત્મક કામગીરી માટે જાણીતા રહ્યા છે. જાહેર જીવનમાં મોટા ભાગે પડદા પાછળ રહીને કામ કરવાનું પસંદ કરનારા બાબરિયાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રદર્શન પહેલાં જ દીપકેની ફ્લાઇટમાંથી ધરપકડ:કહ્યું- અરેસ્ટ થવા જ આવ્યો છું, ધ્રુવ રાઠીને પણ ઘરેથી જ ઉઠાવ્યા; CJPનાં 600 સમર્થકોની પણ અટકાયત
    Next Article
    નસવાડીના ખેડૂતોને નર્મદા કેનાલમાં પાણી ન મળ્યું:રોષે ભરાયેલા ખેડૂતોએ 4 દિવસમાં પાણી ન મળ્યે મેઈન કેનાલનો ગેટ બંધ કરવાની ચીમકી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment