Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ બેડામાં બદલીનો માહોલ:વડોદરાના 39 પીઆઈની જિલ્લાની બહાર બદલી કરાઇ, 35 પીઆઈ શહેરમાં આવ્યા

    17 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વ રાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર શરૂ થયો છે. લાંબા સમયથી પીઆઈ બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. રાજ્યના 772 પોલીસ ઈન્સ્પેક્ટરની સાગમટે બદલીઓ થઈ હતી. ત્યારે તેમાંથી વડોદરા શહેરના 39 પીઆઈની જિલ્લા બહાર બદલી થઈ હતી, જ્યારે તેની સામે શહેરમાં 35 પીઆઈની બદલીઓ થઈ હતી. વડોદરા ગ્રામ્યમાં 11 પીઆઈ જિલ્લા બહાર મુકાયા હતા, 11 જિલ્લા બહારથી વડોદરા ગ્રામ્યમાં આવ્યા હતા. બીજી બાજુ વડોદરા શહેરના એસીપી ટ્રાફીક જે.આઈ.વસાવાને પ્રમોશન આપીને એસપીનો રેન્ક અપાયો હતો. તેમને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક(ઉત્તર) તરીકે મુકાયા હતા. વડોદરા શહેરમાં બદલી થઈને આવેલા પીઆઈ વડોદરા શહેરમાંથી આ પીઆઈની બદલી કરાઇ વડોદરા ગ્રામ્ય પોલીસ બદલી વડોદરા ગ્રામ્યમાં આવેલા પીઆઈ: વડોદરા ગ્રામ્યમાંથી બદલી થયેલા પીઆઈ:
    Click here to Read More
    Previous Article
    કેદીઓ વચ્ચે લોહિયાળ મારામારી થઈ:મધ્યસ્થ જેલમાં હત્યાના કેદીએ લૂંટના કેદીના પેટમાં પતરાની પટ્ટી મારી દીધી
    Next Article
    કોમર્સ ફેકલ્ટી દ્વારા ટાઇમ ટેબલની જાહેરાત:ટીવાય બીકોમ રેગ્યુલર સહિત ઓનર્સની પરીક્ષા 7 એપ્રિલથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment