Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં રખડતા 3885 પશુ પકડાયા:મહાનગરપાલિકા બન્યા પછી ANCD શાખાની કાર્યવાહી, 306 પશુ માલિકોને લાયસન્સ અપાયા

    19 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ મહાનગરપાલિકા બન્યા પછી અત્યાર સુધીમાં જાહેર રસ્તા પરથી 3,885 રખડતા પશુઓને પકડ્યા છે. આ અઠવાડિયામાં 35 પશુ પકડાયા હતા. પકડાયેલા પશુઓને મોરબી જિલ્લાની ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. મહાનગરપાલિકાના નંદીઘરમાંથી 600થી વધુ પશુઓને પણ જુદી-જુદી ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલાયા છે. મહાનગરપાલિકાએ 306 પશુ માલિકોને લાયસન્સ આપ્યા છે અને 45 લાયસન્સ રિન્યૂ કર્યા છે. 34 લોકોને ઘાસ વેચાણની પરમિટ અપાઈ છે, જ્યારે 4 પરમિટ રિન્યૂ થઈ છે. આ ઉપરાંત, 49 પાલતુ ડોગનું રજીસ્ટ્રેશન થયું છે અને 10 ડોગ લાયસન્સ રિન્યૂ થયા છે. ANCD શાખાએ પશુ માલિકો અને પેટ ડોગ માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે. કુલ 2,920 પશુઓનું RFID ટેગિંગ કરાયું છે અને આ કામગીરી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના મામા કોઠા રોડ પર મકાનમાંથી ચોરી:લાકડાના કબાટમાંથી ₹7.25 લાખના ઘરેણાં ચોરીને રફુચક્કર; ગંગાજળિયા પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    મોરબીમાં 15 ઓક્ટોબરથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ:ધી બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા નવમા વર્ષે આયોજન, ડો. જયંતીભાઈ ભાડેશિયા કરશે ઉદ્ઘાટન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment