Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિત્રા-સીદસર રોડ પરથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો:પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે ઇંગ્લિશ દારૂની 384 નંગ બોટલ તથા કાર મળી કુલ રૂ.2,30,720 નો મુદ્દામાલ કબ્જે કર્યો

    1 week ago

    ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા થી સીદસર ગામ તરફ જવાના રોડ પર સીતાનગર પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને આ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા વિસ્તારથી સિદસર ગામ તરફ જવાના રોડ પર સીતાનગર પાસે ઊભેલી એક કાર નંબર GJ 03 HK 2850 ને અટકમાં લઈ કારમાં સવાર શખ્સને અટકાયતમાં લઈ નામ સરનામું પૂછવા સાથે કારની તલાસી હાથ ધરી હતી, જેમાં અટક કરાયેલ શખ્સે પોતાનું નામ દેવાંગ ઉર્ફે કાનભા ભીખુ ડોડીયા ઉ.વ.29 રહે.પ્લોટ નંબર 98 સીતાનગર ચિત્રા વાળો હોવાનું જણાવેલ તથા કારમાંથી વિના પાસ પરમિટે ઇંગલિશ દારૂની 384 નંગ બોટલ મળી આવેલ આ દારૂ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે, દેસાઈનગર ઝવેરભાઈની વાડી ખાતે રહેતા જયેશ વલ્લભ રાઠોડ અને ચીકો નામના શખ્સે આ દારૂ સાચવવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું, પોલીસે ઇંગ્લિશ દારૂ તથા કાર મળી કુલ રૂ.2,30,720 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ શખ્સને ઇંગલિશ દારૂ તથા કાર સાથે ડી ડિવિઝન પોલીસને હવાલે કરી ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર: વ્હીકલ ફિટનેસ સેન્ટરનો કર્મચારી રૂ. 3000 લાંચ લેતા ઝડપાયો:CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ માગતા પાટણ ACBએ રંગેહાથ ઝડપ્યો
    Next Article
    ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ:વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાનનું પેપર સરળ લાગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment