Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમી 37.8 ડિગ્રી થઇ:પખવાડિયામાં 9 દિવસ પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો

    1 day ago

    શહેરમાં ચાલુ મહિનામાં 15 ઓક્ટોબર 37.8 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઓક્ટોબરના 15 દિવસમાંથી 9 દિવસ પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. હવામાન નિષ્ણાતો મુજબ મહિના દરમિયાન પારો 35થી 37 ડિગ્રી વચ્ચે નોંધાશે. જ્યારે આગામી દિવસોમાં વાતાવરણમાં વાદળો જોવા મળી શકે છે, જેથી બફારો વર્તાશે. ગુરુવારે મહત્તમ પારો 37.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 26 ડિગ્રી નોંધાયો હતો. 19મી સુધી અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે 19 ઓક્ટોબર સુધી અંશત: વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે ભેજ પણ રહેશે, જેને કારણે બફારો વર્તાશે. જોકે તાપમાનમાં કોઈ ફરક નહીં પડે. વડોદરામાં 35થી 37 ડિગ્રી પારો નોંધાશે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી
    Click here to Read More
    Previous Article
    હાલ જળકુંભીનું સામ્રાજ્ય:દેશલસર તળાવમાં ગટરના પાણી ઠલવાતા જીપીસીબીએ નમૂના લીધા
    Next Article
    સિટી એન્કર:અપરિપક્વ બાળકની 80 દિવસની સંઘર્ષમય જીવનયાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment