Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડકદેવના બે પ્લોટના વેચાણથી 365 કરોડની આવક:કોર્પોરેશનની માલિકીના પ્લોટની જાહેર હરાજીથી AMCની તિજોરી છલકાઈ

    12 hours ago

    શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ આવેલા છે જે પ્લોટનું વેચાણ કરી કોર્પોરેશન કરોડો રૂપિયાની આવક ઊભી કરી રહી છે. શહેરના પ્રીમિયમ બોડકદેવ વિસ્તારમાં આવેલા બે કોમર્શિયલ પ્લોટના વેચાણથી મ્યુનિ.ને કુલ રૂ. 365.77 કરોડની આવક થઇ છે. 2.52 લાખ પ્રતિ ચો.મી.ના બેઝિક ભાવે મુકાયેલા આ પ્લોટ પૈકી એક પ્લોટ 3.16 લાખ પ્રતિ ચો.મી.ના ઊંચા દરે વેચાયો છે. સિંધુભવન અને બોડકદેવના પ્લોટ વેચાણ માટે મૂક્યા હતા મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવક ટેક્સની છે, પરંતુ કોર્પોરેશન દ્વારા પોતાની આવકમાં વધારો કરવા માટે રિઝર્વેશન પ્લોટ મળતા હોય છે જે પ્લોટ કોમર્શિયલ અથવા રહેણાંક હેતુના હોવાથી આ પ્લોટને જાહેર હરાજીથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ કરવામાં આવે છે. કોર્પોરેશન દ્વારા શહેરના સિંધુભવન - બોડકદેવ ખાતેના પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. રૂ. 2.52 લાખ પ્રતિ ચો.મી. ભાવે જાહેર હરાજી એક પ્લોટનો ભાવ રૂ. 2.52 લાખ પ્રતિ ચો.મી. ભાવમાં વેચાણ માટે જાહેર હરાજીમાં મુકવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા પ્રયાસોને કારણે આ બંને પ્લોટમાં ઉંચી કિંમત આવી શકી છે. જોકે એક પ્લોટ તો તેના બેઝિક ભાવે જ વેચાયો છે, જ્યારે બીજો પ્લોટ તેની કિંમત કરતાં રૂ. 64,111 હજાર વધુ ભાવે વેચાઇ છે. બંને કોમર્શિયલ બાંધકામ માટેના પ્લોટ છે જ્યારે આ બંને સ્થળે કોમર્શિયલ પ્રકારના બાંધકામ થઇ શકશે. કોણ કયો પ્લોટ ખરીદ્યો
    Click here to Read More
    Previous Article
    ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીની ફરિયાદ:136 લોકોને 2 કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, સરકારી જમીન પર ફાર્મહાઉસ બનાવ્યું
    Next Article
    ભલગામ ટોલનાકા પર ટ્રકે રિવર્સ લેતા અકસ્માત:લગ્ન પ્રસંગે જતા પરિવારની કારને નુકસાન, જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment